શું તમારા ખિસ્સામાં પણ આ ચલણી નોટ છે? RBIએ આપ્યું મહત્વનું અપડેટ, જાણો શું છે આખો મામલો
RBI : સ્ટાર (*) ચિન્હ ધરાવતી ચલણી નોટોની માન્યતા અંગેની ચિંતાઓને દૂર કરતાં ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે નંબર પેનલ પર સ્ટાર (*) ચિન્હ ધરાવતી ચલણી નોટો સંપૂર્ણપણે અધિકૃત છે અને તેની તુલના કરી … Read more