Fix Pagar Hike in Gujarat: ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વેતનમાં 30 % જેટલો વધારો

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તા.1 લી ઓક્ટોબર … Read more