UHS Ahmedabad Bharti : અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી આવી છે. આ માટેની નોટિફિકેશન 20 જુલાઈ 2023 ના રોજ જાહેર થઇ છે અને ઇન્ટરવ્યૂ 25 અને 26 જુલાઈ 2023 ના રોજ લેવામાં આવશે. આ માટેની વિગતો જાણવા તમે ઓફિશિયલ વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ની મુલાકાત લઇ શકો છો.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
UHS Ahmedabad Recruitment 2023 : અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2023
ભરતી સંસ્થા | અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ |
પોસ્ટનું નામ | મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સ |
ખાલી જગ્યાઓ | જરૂરિયાત મુજબ |
જોબ સ્થાન | અમદાવાદ, ગુજરાત |
ઈન્ટરવ્યું તારીખ | 25/26 જુલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
UHS Ahmedabad Bharti : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
- મેડીકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
લાયકાત
શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ્સ દીઠ અલગ અલગ છે તે માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.
પગાર ધોરણ
- મેડીકલ ઓફિસર : સરકારી ધારાધોરણ મુજબ
- સ્ટાફ નર્સ : સરકારી ધારાધોરણ મુજબ
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિયત તારીખે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી દસ્તાવેજો સાથે જાહેરાતમાં આપેલ સરનામાં અને જે-તે તારીખ અને સમય પ્રમાણે ઇન્ટરવ્યુંમાં હાજર રહેવું.
અગત્યની તારીખ :
નોટિફિકેશન | 20 જુલાઈ 2023 |
ઈન્ટરવ્યું તારીખ | 25/26 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

આ પણ જુઓ :

Shikshan Sahayak Bharti – દાહોદ આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, TAT 2 ઉમેદવારો કરી શકે છે અરજી
INSBANK IDAR : ઇડર નાગરિક બેંકમાં સાયબર સુરક્ષા અધિકારીની ભરતી, છેલ્લી તારીખ પહેલા કરો અરજી