vapi Nagarpalika Bharti 2023 : વાપી નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
આ ભરતી માટેની નોટિફિકેશન 15 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2023 છે. આ ભરતીની તમામ વિગતો તમને ઓફિશિયલ વેબસાઇટ https://vapimunicipality.com/ પરથી મળી રહેશે.
Vapi Nagarpalika Recruitment 2023 | વાપી નગરપાલિકા ભરતી 2023
ભરતી સંસ્થા | વાપી નગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 24 |
જોબ સ્થાન | વાપી, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://vapimunicipality.com/ |
Vapi Nagarpalika Bharti 2023 : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
- કારકુન: 06 જગ્યાઓ
- વોલમેન : 02 જગ્યાઓ
- ફાયરમેન : 05 જગ્યાઓ
- મુકાદમ: 06 જગ્યાઓ
- મેલેરિયા વર્કર: 01 જગ્યાઓ
- વાયરમેન : 01 જગ્યાઓ
- માળી: 01 જગ્યાઓ
- ફાયર ઓફિસર : 01 જગ્યાઓ
- સમાજ સંગઠક : 01 જગ્યાઓ
લાયકાત
આ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે જે તમે નીચેની નોટિફિકેશનમાં જોઇ શકો છો.
પગાર ધોરણ
- ક્લાર્ક – 19,900 થી 63,200
- વોલમેન – 14,800 થી 47,100
- ફાયરમેન – 15,700 થી 50,000
- મુકાદમ – 15,000 થી 47,100
- મેલેરિયા વર્કર – 19,900 થી 63,200
- વાયરમેન – 15,700 થી 50,000
- માળી – 14,800 થી 47,100
- ફાયર ઓફિસર – 29,200 થી 92,300
- સમાજ સંગઠક – 25,500 થી 81,100
જરૂરી ડોક્યુમેન્ટ્સ
આધારકાર્ડ, જાતિનો દાખલો, ડિમાન્ડ ડ્રાફ્ટ, CCC સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, એલ.સી, ડિગ્રી અને ફોટોઝ
પસંદગી પ્રક્રિયા :
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ પણ જુઓ – જનરલ હોસ્પિટલ નડિયાદમાં આવી સ્ટાફ નર્સની જગ્યાઓ માટે ભરતી, અહીથી ભરો ફોર્મ
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vapimunicipality.com/ પર જાઓ
- હવે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો
- હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.
છેલ્લી તારીખ :
નોટિફિકેશન | 15 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 ઓગસ્ટ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ PDF | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |