NEW JOB
અમદાવાદ અગ્નિવીર
આર્મી ભરતી રેલી2022
By : KKCHAUDHARI
૦૮ ઓગસ્ટ ૨૦૨૨
ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ 8,10 અને 12 પાસ ઉમેદવારો માટે ભારતીય સેના અગ્નિવીર માટે અરજી આમંત્રિત કરી છે.
બરોડા, અમદાવાદ, ખેડા, સુરત, વલસાડ, ભરૂચ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પાટણ, પંચમહાલ, ડાંગ, બનાસકાનાઠા, ગાંધીનગર, તાપી જિલ્લાઓના ઉમેદવારો ભાગ લઇ શકશે.
તમામ અગ્નિવીરોને ચાર વર્ષની સેવા પૂરી થવા પર છૂટા કરવામાં આવશે. ચાર વર્ષ પૂરા થયા પછી છૂટા થવા પર, અગ્નિવીરોને ‘સેવા નિધિ’ પેકેજ ચૂકવવામાં આવશે
આર્મી ભરતી રેલી ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા (અમદાવાદ) ખાતે
15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022
દરમિયાન યોજાશે.
ઓનલાઈન અરજી શરૂ : 05/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 03/09/2022
આર્મી અગ્નિવીર અમદાવાદ રેલી
સત્તાવાર સૂચના
Learn more