અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૦૦ અપ્રેનટીસ ની મોટી ભરતી

અમદાવાદ મહાનગરપાલિકાએ 100 એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ અને ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ એપ્રેન્ટિસ નોકરીની ખાલી જગ્યાઓ ભરવા માટે માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. 

50 એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ અને 50 ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ નોકરીની ખાલી જગ્યા ભરવા માટે ગ્રેજ્યુએશન ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ આમંત્રિત કરે છે. 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નોકરીની ખાલી જગ્યા માટે  23.08.2022  થી  03.09.2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે

અમદાવાદ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે.

અમદાવાદ મહાનગરપાલિકા નોકરી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે. 

અમદાવાદ મહાનગરપાલિકા અરજી કરવાની છેલ્લી તારીખ 03.09.2022 છે. 

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર કલીક કરો.