ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા વિવિધ વર્ગ ૧ -૨ ની ૨૪૫ જગ્યાઓ માટે ભરતી 

 GPSC દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 245 જગ્યાઓ માટે ફરીથી ભરતી માટે Notification બહાર પાડવામાં આવ્યું છે.  

GPSC એ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશનર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે .

પાત્ર ઉમેદવારો 09/09/2022 પહેલા ઑનલાઇન અરજી કરી શકે છે.  

નોટિફિકેશન મુજબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસરની નોકરીઓ માટે તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે . 

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટેની સત્તાવાર જાહેરાત વાંચો.

GPSC ભરતી 2022 : પોસ્ટ મુજબની વિગતો જોવા નીચેની લીંક પર કલીક કરો.