GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ભરૂચે એપ્રેન્ટિસ માટે ખાલી જગ્યાઓ ભરવા માટે  જાહેરાત કરી છે.  

વેલ્ડર, વાયરમેન, ઈલેક્ટ્રીક આઈ.ટી.આઈ  પાસ ઉમેદવારો કરી શકે છે અરજી.

એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા 22/08/2022 થી શરૂ કરવામાં આવી છે. 

અરજી કરવાની  અંતિમ તારીખ ૦૯/૦૯/૨૦૨૨

 ઉમેદવારો વધુ માહિતી માટે www.apprenticeshipindia.gov.in પર મુલાકાત લઇ શકે છે.

 ઉમેદવારો વધુ માહિતી માટે નીચેની લીંક પર પણ મુલાકાત લઇ શકે છે.