ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, વાંચો અહીથી

લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.૨૮.૦૬.૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવેલ છે.

દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે.

દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.

દસ્તાવેજ ચકાસણીના સમયે ભરવાના થતા ફોર્મ ઉમેદવારો lrdgujarat2021.in પરથી ડાઉનલોડ કરી શકશે.

વધુ વાંચો. નીચેની લીંક પર કલીક કરીને.