સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારની પોલીસ કર્મીઓને મોટી ભેટ આગળની સ્લાઈડ માં જુઓ કોનો કેટલો પગાર વધ્યો

ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓને રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રેડ પે પેટે કુલ 550 કરોડના વચગાળાના પેકેજની જાહેરાત કરી છે 

કોના પગારમાં કેટલો વધારો ? LRDના વાર્ષિક પગારમાં 96,150 રૂપિયાનો વધારો LRDના માસિક પગારમાં 8012 રૂપિયાનો વધારો પોલીસ કોન્સ્ટેબલનો 52,740 વાર્ષિક પગાર વધ્યો

કોના પગારમાં કેટલો વધારો ? પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધશે હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો હેડ કોન્સ્ટેબલના માસિક પગારમાં 4895 રૂપિયાનો વધારો

કોના પગારમાં કેટલો વધારો ? ASIના પગારમાં 64,740 રૂપિયાનો વધારો હવે, ASIના માસિક પગારમાં 5395 રૂપિયાનો વધારો

વધુ મઝેદાર વેબ સ્ટોરી જોવા માટે નીચેની લીંક પર કલીક કરો.