સંકલિત બાળ સુરક્ષા યોજના છોટા ઉદેપુર કાઉન્સેલર પોસ્ટ માટે ભરતી 2022
કાઉન્સેલર પોસ્ટ માટે ICPS છોટા ઉદેપુર ભરતી
મનોવિજ્ઞાન સાથે સ્નાતક ઉમેદવારો ICPS છોટા ઉદેપુર
કાઉન્સેલર
પોસ્ટ્સ 2022 માટે અરજી કરી શકે છે.
નોકરીનો પ્રકાર: ૧૧ મહિના કરાર આધારિત
પગાર ધોરણ : રૂ.14000/- પ્રતિ માસ આપવામાં આવશે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર તેમનું અરજી ફોર્મ મોકલી શકે છે.
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અને અન્ય માહિતી જોવા નીચેની લીંક પર કલીક કરો.
Learn more