સંકલિત બાળ સુરક્ષા યોજના વડોદરા ૧૦પાસ પર ભરતી

હેલ્પર અને ગાર્ડ પોસ્ટ માટે ICPS વડોદરામાં ભરતી 

10મું પાસ  ઉમેદવારો ICPS વડોદરા હેલ્પર/ગાર્ડ પોસ્ટ્સ 2022 માટે અરજી કરી શકે છે.  

નોકરીનો પ્રકાર: ૧૧ મહિના કરાર આધારિત પગાર ધોરણ : રૂ.8000/- પ્રતિ માસ આપવામાં આવશે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 26.08.2022ના રોજ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. 

ઇન્ટરવ્યુ સ્થળ : ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ (બાલ ગોકુલમ), પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભૂતડી જાપા, વડોદરા 

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અને અન્ય માહિતી જોવા નીચેની લીંક પર કલીક કરો.