Photo Credit :2telugustates.com

કાર્તિકેય 2: સમુદ્રમાં ડૂબી દ્વારકાના રહસ્યો પર બનેલી ફિલ્મ

Photo Credit :2telugustates.com

બોલિવૂડ ફિલ્મોથી વિપરીત, 'કાર્તિકેય 2' નામની આ આખી ફિલ્મ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. આ ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે, જે તમને હંફાવી દેશે. 

Photo Credit :2telugustates.com

રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિને સમર્પિત સાઉથની બેંગ ફિલ્મ 'કાર્તિકેય 2' શનિવારે 13 ઓગસ્ટ 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 

Photo Credit :2telugustates.com

'કાર્તિકેય 2' એક થ્રિલર અને રહસ્યની સાથે સાથે ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી ફિલ્મ છે. 

Photo Credit :2telugustates.com

આ ફિલ્મ વર્ષોથી દરિયામાં ડૂબેલી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના રહસ્યોને આજના યુગની સામે રાખવા જઈ રહી છે. 

Photo Credit :2telugustates.com

બોલિવૂડ ફિલ્મોથી વિપરીત, 'કાર્તિકેય 2' નામની આ આખી ફિલ્મ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. આ ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે, જે તમને હંફાવી દેશે. 

Photo Credit :2telugustates.com

અભિનયની વાત કરીએ તો અભિનેતા નિખિલ સિદ્ધાર્થ અને અભિનેત્રી અનુપમા પરમેશ્વરને પોતપોતાના પાત્રોને દર્શકો સમક્ષ ધારદાર રીતે રજૂ કર્યા છે.

Photo Credit :2telugustates.com

સાથે જ આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર અનુપમ ખેરનો કેમિયો પણ વાર્તામાં રંગ ઉમેરે છે.  

Photo Credit :2telugustates.com

'કાર્તિકેય 2'નું નિર્દેશન પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ચંદુ મોંડેતી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ ટીજી વિશ્વ પ્રસાદ અને અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે. 

Photo Credit :2telugustates.com

આવીજ મજેદાર વેબ સ્ટોરી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.