પોલીસ પ્રમાણપત્ર ચકાસણી માટે કોલ લેટર જાહેર

પોલીસ ભરતી બોર્ડે આજે સત્તાવાર સૂચનાઓ કરી જાહેર, આખરી  પરિણામ ના આધારે પસંદ થયેલા ઉમેદવારો કરાવી શકશે પ્રમાણપત્રોની ચકાસણી

બોર્ડની સત્તાવાર સુચના મુજબ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી થશે શુરૂ

ઉમેદવારો તેમના દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારો તેમના દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારો તેમના દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર નીચેની લીંક ઉપરથી  પણ ડાઉનલોડ કરી શકશે.