મધ્યાહન ભોજના યોજના સાબરકાંઠા ભરતી ૨૦૨૨
સાબરકાંઠા જીલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી.
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર જગ્યાઓ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે.
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ને માસિક ૧૦૦૦૦ અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર માસિક ૧૫૦૦૦ લેખે પગાર આપવામાં આવશે.
મધ્યાહન ભોજના યોજના સાબરકાંઠા ભરતી ૨૦૨૨ માટે ઉમેદવારો ૦૩/૦૯/૨૦૨૨ સુધી અરજી કરી શકશે.
મધ્યાહન ભોજના યોજના સાબરકાંઠા ભરતી ૨૦૨૨ ની વધુ માહિતી માટે નીચેની લીંક પર કલીક કરો.
Learn more