રેપકો હોમ દ્વારા કારકુની કેડર (ટ્રેની/એક્ઝિક્યુટિવ/સહાયક મેનેજર) અને મેનેજર કેડર (મેનેજર/સીનિયર મેનેજર)ની પોસ્ટ માટે સત્તાવાર ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે.
:: પગાર ધોરણ ::
મેનેજર કેડર માટે દર મહિને રૂ.48900/- થી શરૂ
આસિસ્ટન્ટ મેનેજર કેડર માટે દર મહિને રૂ. 24300/- થી શરૂ
ટ્રેની માટે સ્ટાઈપેન્ડ રૂ. 12,500/- પ્રતિ મહિને
: ઇન્ટરવ્યુ તારીખ :
16 થી 18 ઓગસ્ટ, 2022 અને 23 થી 24 ઓગસ્ટ, 2022