RMC રાજકોટ સ્વયંસેવકની જગ્યાઓ માટે ભરતી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને  તાજેતરમાં 100  VBD સ્વયંસેવક ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

સ્વયંસેવક જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

સ્વયંસેવકની જગ્યાઓ માટે 8 પાસ  ઉમેદવારો અરજી કરી શકશે.

સ્વયંસેવકની જગ્યાઓ માટેે માસિક ૮૯૦૦ લેખે પગાર આપવામાં આવશે.

RMC રાજકોટ સ્વયંસેવકની જગ્યાઓ માટે માટે ઉમેદવારો ૦૨/૦૯/૨૦૨૨ સુધી અરજી કરી શકશે.

RMC રાજકોટ સ્વયંસેવકની જગ્યાઓ માટે ભરતીની વધુ માહિતી માટે નીચેની લીંક પર કલીક કરો.