રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ધોરણ ૬ અને ૯ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા, આગળ ની સ્લાઈડ માં જાણો તમામ માહિતી
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 6 અને 9 માટે શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા SEB ગાંધીનગર દ્વારા આગામી ઓક્ટોમ્
બર માસમાં લેવામાં આવશે.
સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્
ષા આપી શકશે.
પ્રાથમિક અને માધ્યમિક બંને શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને ૯
૦ મીનીટનો સમયગાળો રહેશે.
વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે www.sebexam.org પર 22 ઓગસ્ટ થી 06 સપ્
ટેમ્બર 2022 દરમિયાન ઑનલાઇન અરજી કરી શકાસે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ની સૂચનાઓ વાંચવા અને અરજી કરવા માટે નીચેન
ી લીંક પર કલીક કરો.
Learn more