'કંકોડા' નું શાક ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણીને થશે આશ્ચર્ય..!

કંકોડામાંથી વિટામિન ડી, કેલ્શિયમ, ઝીંક, કોપર અનેમેગ્નેશિયમ સુધીના બધા પોષક તત્વો ભરપુર માત્રામાં મળી આવે છે.

કંકોડામાં શરીર મજબૂત બનાવતા બધા વિટામિન હોય છે. તેનો સ્વાદ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને ખાવાથી જબરદસ્ત શક્તિ મળે છે.

કંકોડા અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે. આયુર્વેદ માં પણ કંકોડાનું ઘણું મહત્વ છે. કંકોડા ખાવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો, ઉધરસ, પેટમાં ચેપ લાગતો નથી.

વરસાદમાં થતા દાદ ખાજ ને ખંજવાળમાં પણ ફાયદો થાય છે. કંકોડાનો ઉપયોગ લકવો, સોજો, ચક્કર અને આંખની સમસ્યાઓ માટે પણ થાય છે.

તાવ આવે ત્યારે પણ તમે કંકોડા ખાઈ શકો છો. બ્લડ પ્રેશર અને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ કરવામાં પણ મદદ કરેે છે. 

કંકોડાના મૂળ, ફૂલો, રસ, પાન આયુર્વેદ દવામાં પણ વપરાય છે. આ શાકભાજી કોઈપણ શાકભાજીની દુકાન પર સરળતાથી મળી જશે.

આવી બીજી રસપ્રદ સ્ટોરી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.