ગુજરાત GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ gseb.org પર આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો તેમનું પરિણામ Whatsapp તેમજ SMS દ્વારા પણ તેમનું પરિણામ જોઈ શકશે. બોર્ડ દ્વારા આગામી દિવસોમાં માર્કશીટ શાળાઓને મોકલવામાં આવશે.
GSEB 12th HSC Result Online ચકાસવા માટે, ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023 https://www.gseb.org/ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે છે. ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ પરથી પરિણામ તપાસી શકે છે.

Contents
show
ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર 2023
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમના GSEB ધોરણ 12 આર્ટસ, કોમર્સ પરિણામો 2023 તપાસી અને ડાઉનલોડ કરી શકે છે, એકવાર બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમના ધોરણ 12મા બોર્ડના આર્ટસ અને કોમર્સના પરિણામો મેળવવા માટે GSEB પરિણામની વેબસાઇટ પર તેમનો રોલ નંબર નાખી પરિણામ જોઈ શકસે.
આર્ટિકલનું નામ | GSEB 12th HSC Result 2023 Live: ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનું નામ | GSEB 12th HSC |
પરીક્ષાની તારીખ | 14th March to 29th March 2023 |
ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે | 31th May 2023, 08.00 AM |
ઓફિશિયલ વેબસાઇડ | gseb.org |
GSEB બોર્ડ ધોરણ 12નું પરિણામ 2023: Whatsapp દ્વારા પરિણામ તપાસો
- વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પણ GSEB પરિણામ 2023 જોઈ શકશે. વોટ્સએપ દ્વારા તમારું પરિણામ મેળવવા માટે નીચેના પગલાંઓ અનુસરો.
- પગલું 1: તમારા ફોન પર 6357300971 નંબરને GSEB સંપર્ક તરીકે સાચવો
- પગલું 2: તમારા સ્માર્ટફોન પર WhatsApp એપ્લિકેશન ખોલો
- પગલું 3: GSEB ચેટ બોક્સ ખોલો
- સ્ટેપ 4: તમારો બોર્ડ સીટ નંબર ટાઈપ કરો અને સેન્ડ પર ક્લિક કરો
- પગલું 5: તમારી GSEB 12મું પરિણામ 2023 ની માર્કશીટ સ્ક્રીન પર દેખાશે.
GSEB Class 12 Important Links :
પરિણામ જોવાની લિંક | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |